MyJio App દ્વારા તમારા Jio નંબરનું Re-Verification કેવી રીતે કરવું (Gujarati)

Jio Video 5 days ago

Description

આ વિડિયોમાં તમે MyJio App નો ઉપયોગ કરીને તમારા Jio મોબાઇલ નંબરનું રિ-વેરિફિકેશન કેવી રીતે કરવું તે શીખશો.

Department of Telecommunications (DoT) ની માર્ગદર્શિકા મુજબ, તમારી મોબાઇલ સેવાઓ બંધ ન થાય તે માટે તમારા મોબાઇલ નંબરનું રિ-વેરિફિકેશન કરાવવું જરૂરી છે. આ વિડિયોમાં દર્શાવેલા દરેક પગલાં અનુસરીને તમારા Jio નંબરનું રિ-વેરિફિકેશન સરળતાથી પૂર્ણ કરો અને તમારી સેવાઓ સતત ચાલુ રાખો.