Description
🚨 અમદાવાદના ઓઢવમાંથી મોટી ખબર!
જય કેમિકલ પાસે આવેલી એસ્ટેટમાં એક પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
🔥 પ્લાસ્ટિકના કારખાનામાં આગ 🚒 ફાયર વિભાગે હાથ ધરી બચાવ કામગીરી 🙏 સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નહીં 👥 ધુમાડાના ગોટા જોઈ લોકોના ટોળેટોળા ઉમટ્યા
⚠️ નોંધ: જય કેમિકલ કંપનીમાં નહીં, પરંતુ તેની બાજુમાં આવેલી એસ્ટેટના એક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી.
🌐 www.livegujaratnews.com
📞 જાહેરાત માટે સંપર્ક: 91733 01212
#AhmedabadBreaking
#OdhavFire
#AhmedabadNews
#FireAlert
#LiveGujaratNews
