Description
🚨 અમદાવાદની નરોડા GIDC માં ભયાનક આગ! નરોડા GIDC સ્થિત ‘આલ્ફા મેટલ’ ઓઇલ કંપનીમાં લાગેલી વિકરાળ આગમાં એક કર્મચારીનું કમકમાટીભર્યું મોત થયું છે. 🔥 કંપનીમાં અચાનક ફાટી નીકળી ભીષણ આગ 💔 એક કર્મચારી જીવતો સળગી જતાં મોત ⚠️ ઓઇલના ઓવર હીટિંગને પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે 🚒 ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આગ કાબૂમાં ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. 🌐 www.livegujaratnews.com 📞 જાહેરાત માટે સંપર્ક: 91733 01212 #AhmedabadNews #NarodaGIDC #FireBreaking #AhmedabadFire #livegujaratnews
