विवरण
સાચવજો અમદાવાદીઓ! 🌡️🔥 ૦૩ મે સુધી ઓરેન્જ એલર્ટ છે.
બહાર નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખજો અને તડકાથી બચજો. લુ લાગવાના લક્ષણો દેખાય તો તરત જ સાવચેતી રાખવી.
✅ વધુ પાણી પીવો
✅ સુતરાઉ કપડાં પહેરો
✅ સુરક્ષિત રહો
#HeatWaveAlert #AhmedabadCity #Summer2026 #StayCool #HealthTips