Description
મેલડી સિવાય બધી મોહ માયા - Ratna Thakor - Meldi Vivay Badhi Moh Maya | Meldi Ma New Song 4K Video @VaghelaStudio
Singer : Ratna Thakor
Producer : Pankaj Vaghela ( Vaghela Studio ) 7016030209
Lyrics : Sandip Talpada
Recording : DS Studio Singarva
Music : Hardik Rathod, Sanjay Thakor
Support : My Femily & Friend's
Copyright : Vaghela Studio
Song Lyrics :....
એકજ જીવ ને એકજ કાયા...
એકજ જીવ ને એકજ કાયા..2
મેલડી સિવાય બંધી મોહમાયા
શું ખોયું ને શું પાયા..2
મેલડી સિવાય બંધી મોહમાયા
હાદ કરો ને હાજર થાય હાચુ સત
તાપે ના તપવું પડે જો મળે માંની છત
ધન દોલત તો બહું કમાયા..2
મેલડી સિવાય બંધી મોહમાયા
મારી મેલડી સિવાય બંધી મોહમાયા..
========Music========
મળે માતા તો પોચય આગણીઓ ઘીમા
એકય ઉપાધી ના રહે જીંદગીમાં
જ્યારે સોંપી દઈએ બંધુ માતાના હાથમાં
ખોટ ના રહે પછી કોઈ વાતમાં
સમય આવે ઊભી રે માં બનીને ઢાલ
કોઈ ના કરી શકે મારી માતા જેવો વ્હાલ
બે માળ મોટા બંગલા બનાયા..2
મેલડી સિવાય બંધી મોહમાયા
મારી મેલડી સિવાય બંધી મોહમાયા..
========Music========
માતા આવી ફેંસલો કરે તડને ફડ રે
પડવા ના દે પાણીમાં હોનાની જડ રે
ચાલ્યું નથી ચાલશે નહીં કોઈનું છલ રે
હભાળ લેશે મેલડી હવની હરપલ રે
નસીબમાં ના હોય એ બધું મેળવી આપે
જાણે દૂધમાં સાકર ભેળવી આપે
લીલીછમ વાડીઓ શે ગાડીઓ લાયા..2
મેલડી સિવાય બંધી મોહમાયા
મારી મેલડી સિવાય બંધી મોહમાયા....
=======================
Meldi Maa
Meldi Maa Na Dakla
Meldi Maa Song
Meldi Maa Bhajan
Meldi Maa Aarti
Meldi Maa Status
Jay Meldi Maa
#meldisivaybadhimohmaya #ratnathakor #ratnathakornewsong #vaghelastudio #meldimasong2026 #gujarativiralsong
#MeldiMaa #RatnaThakor #MeldiSivayBadhiMohMaya #VaghelaStudio #GujaratiSong #BhaktiSong #4KVideo
