YTUnity logo

Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Diwali Manavjo Gharvada Ni Sath Ma - Jayesh Sodha - Latest Gujarati Sad Song @VaghelaStudio

Vaghela Studio Video 18 days ago

Description

Diwali Manavjo Gharvada Ni Sath Ma - Jayesh Sodha - Latest Gujarati Sad Song ⁨@VaghelaStudio⁩

Singer : Jayesh Sodha
Music : Jayesh Sodha
Recording : JB Studio ( Jayesh Sodha )
Lyrics: Jayesh Sodha
Producer: Vaghela Pankaj 7016030209
Copyright : Vaghela Studio

SONG LYRICS...

00:32 હો ઓનું કરી લઈ જસે તને દિવાળી ના તહેવાર માં
રાજી ખુશી જાસો તમે સાસરીયા ના પાદર માં (૨)
01:05 દિવાળી મનાવજો મનાવજો ગરવાડા ની સાથમાં

01:17 જુનો પ્રેમી હસે એ રડસે આ તહેવાર માં
એકલો પડી જસે એ એના રે જીવન માં
દિવાળી મનાવજો મનાવજો ગરવાડા ની સાથ માં

ક્રોશ
01:39 ગઈ દિવાળી હતા આપડે જોડે સાથ માં
આ રે દિવાળી એ પડી ગયા અમે એકલા…… (૨)

હો ગડી એ ના કર્યો વિચાર તમે રે અમારો
સુ આવો હસે એ પ્રેમ રે અમારો

દિવાળી મનાવજો મનાવજો ગરવાડા ની સાથ માં


અંત્રો…
02:58 હો નવું નવું નવ દાડા સારું તને લાગસે…..
નવા તહેવાર માં ગરવાડો બોવ સાચવસે…..

03:14 હો ભલે મને તું છોડી ને ગઈ તારા સાસરે
પાછી તું આવીશ ત્યારે જોજે હાલ મારા……….

ક્રોસ ……

03:26 તારા વિના તહેવારો સુના મને લાગસે
………. યાદ તારી આવે મારીઆંખો ઉભરાસે




અંત્રો...
04:46 હો તારા ગયા પછી ના ફોન આયો તારો….
ના જોઈ સ્ટોરી ના મેસેજ પણ આયો………..

ગઈ છે તું જ્યાર થી ના ખાવાનું મને ભાવે ….
ગામ ની ભાગોળ બેસી આ દિલ વાટ જોવે

ક્રોશ.
05:15 ગામ ના લોકો મેણા મારે કયા ગયો તારો પ્યાર
કેતો હતો કે સાચો હતો મારો પ્યાર. રે


05:39 હો ગઈ તો ગઈ તારી યાદો દિલ માં રહી ગઈ
જીવ ની જેમ રાખી તોય મારી તું ના થઈ,,

………….તહેવાર મનાવજો માનવજો ખુશી થી રે મજાથી…

#jayeshsodha #diwalimanavjogharvadanisathma #diwalijayeshsodha #gujaratisong #vaghelastudio #jayeshsodhanewsong #jayeshsodhaofficial #javunavunavdara #jayeshsodhanavunavu

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →