Description
#amchurpowder #homemadeamchurpowder #આમચૂરપાવડર
🥭 Homemade Aamchur Powder Recipe | घर का बना आमचूर पाउडर | કેરીનો ખાટો મસાલો 😋
ઉનાળામાં મળતી કાચી કેરીમાંથી ઘરે જ બનાવો ચોખ્ખો અને બજાર કરતાં સસ્તો આમચૂર પાવડર. આ આમચૂર પાવડર શાક, ચાટ, પરાઠા, દાળ અને અનેક વાનગીઓમાં ખટાશ અને ટેસ્ટ વધારવા માટે પરફેક્ટ છે.
આ વીડિયોમાં તમે શીખશો:
✔️ કઈ કેરીથી સારો આમચૂર બને
✔️ સુકવવાની સાચી રીત
✔️ લાંબા સમય સુધી સ્ટોર કેવી રીતે કરવું
✔️ 100% શુદ્ધ Homemade Aamchur Powder બનાવવાની સરળ રીત
જો વિડિયો ગમે તો Like 👍 Share 📲 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#AamchurPowder #HomemadeSpices #GujaratiRecipe #KitchenTips #RawMangoRecipe #AmchurRecipe #SummerSpecial #HomemadeMasala #IndianSpices #RecipeOfTheWeek
