Description
આજે આપણે બનાવશું ઉનાળાની સ્પેશિયલ અને એકદમ ટેસ્ટી ભરેલા ગુંદાનું શાક.
ગુંદા ભરવાની મહેનત વગર પણ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખાવાની મજા જ આવી જાય.
ઘરેલું મસાલા અને સરળ રીતથી બનાવેલું આ શાક દરેકને ખૂબ પસંદ આવશે.
વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe જરૂર કરજો.
નવી નવી ગુજરાતી અને હિન્દી રેસીપી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.
#GujaratiRecipe #GundaNuShaak #SummerRecipe
#GundaNuShaak
#GujaratiRecipe
#GujaratiFood
#SummerRecipe
#KathiyawadiRecipe
#IndianFood
#VegRecipe
#HomemadeFood
#TraditionalRecipe
#RecipeOfTheWeek
