Description
ભાઈ એક સિમ્પલ ગ્લુ બનાવતી કંપની આખા ભારત પર એકચક્રી શાસન કેમ કરે છે? શું બજારમાં બીજા ગ્લુ કે એડહેસિવ નથી?
આ વિડીયોમાં જાણીશું ફેવિકોલની અસલી માર્કેટિંગ સિક્રેટ અને સાયકોલોજી!
આ વિડીયોમાં તમે શું શીખશો?
Show, Don't Tell: ટેકનિકલ ભાષા વાપરવાને બદલે વિઝ્યુઅલ પાવરથી બ્રેનમાં પ્રૂફ કેવી રીતે આપવું
.
Humor & Dopamine: રમૂજી એડ્સ દ્વારા મગજમાં કાયમી જગ્યા કેમ બને છે
.
Feature vs Feeling: લોકો પ્રોડક્ટના ફીચર્સ નથી ખરીદતા પણ ફીલિંગ અને અતૂટ વિશ્વાસ (Trust) ખરીદે છે
.
Brand vs Product: સાધારણ પ્રોડક્ટમાંથી લેજન્ડ બ્રાન્ડ બનાવવાની ગણતરી
.
🔔 બિઝનેસ, માર્કેટિંગ અને કેસ સ્ટડીઝ માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#FevicolCaseStudy #marketingstrategy #ChiragParmar #BusinessGujarati #brandbuilding #FevicolStory
