YTUnity logo

Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Startup ની 3 ભૂલ — સારો Idea હોવા છતાં કેમ Fail થાય છે? By Chirag Parmar

Chirag Parmar Guide 5 months ago

Description

દરેક વ્યક્તિને લાગે છે કે એક સારો Idea એટલે સફળ Business… પણ Reality કંઈક અલગ છે.

ઘણા Startup પાસે સારા Ideas હોય છે છતાં તેઓ Fail થાય છે. કારણ ફક્ત Idea નથી — Execution, Market Understanding, Customer Problem અને Business Strategy પણ એટલી જ મહત્વની છે.

આ Video માં આપણે સમજશું:
✅ Startup Ideas કેમ Fail થાય છે?
✅ Business શરૂ કરતા પહેલા શું વિચારવું જોઈએ?
✅ Successful Entrepreneurs અલગ શું કરે છે?
✅ Idea ને Real Business માં કેવી રીતે બદલવો?

જો તમે Business શરૂ કરવા માંગો છો અથવા Entrepreneur બનવાનું સપનું જુઓ છો તો આ Video તમારા માટે છે.

— Chirag Parmar

Disclaimer: આ video ફક્ત educational purpose માટે છે. Business results વ્યક્તિની strategy, market અને execution પર આધાર રાખે છે.

#startup #businessgujarati #entrepreneurship #businessideas #chiragparmar

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →