YTUnity logo

Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Rajesh Exports: ભારતની Gold Giant કંપનીનું સત્ય કે છેતરપિંડી?

Chirag Parmar Video 5 months ago

Description

ભારતની એક એવી Gold Company જેના revenue numbers એક સમયે દેશની સૌથી મોટી companies સાથે compare થતા હતા… પરંતુ આજે એ જ company વિશે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

આ video માં આપણે જાણીશું Rajesh Exports ની સંપૂર્ણ business journey:

• Rajesh Exports ની શરૂઆત કેવી રીતે થઈ?
• Rajesh Mehta એ Gold Empire કેવી રીતે બનાવ્યું?
• Valcambi acquisition કેમ game changer હતું?
• આટલા મોટા revenue છતાં profit margin ઓછું કેમ?
• SEBI controversy શું છે?
• Investors માટે આ story માંથી શું શીખવા જેવું છે?

આ માત્ર એક company ની કહાની નથી પરંતુ business numbers પાછળની reality સમજવાનો એક પ્રયાસ છે.

⚠️ Disclaimer:
આ video માત્ર educational અને informational purpose માટે છે. આ કોઈ investment advice નથી. કોઈપણ financial decision લેતા પહેલા તમારા financial advisor ની સલાહ લો.

#RajeshExports #BusinessCaseStudy #GujaratiBusiness

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →