Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →

મહાદેવના ભક્તો માટે દિલથી બનાવેલું આ ખાસ ગીત | હૃદયને સ્પર્શી જાય એવું શિવ ભજન | Mahadev Bhajan 2026

Shangar Comedy Video 3 months ago

Description

હર હર મહાદેવ! 🔱

હર હર મહાદેવ! 🔱

મહાદેવના દરેક ભક્તના હૃદયને સ્પર્શી જાય એવું આ ખાસ શિવ ભજન પ્રેમ અને ભક્તિથી બનાવવામાં આવ્યું છે. જો તમે પણ ભોળેનાથના સાચા ભક્ત છો, તો આ ગીત તમને ભક્તિના સાગરમાં લીન કરી દેશે.

ભગવાન શિવની કૃપા તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે એવી પ્રાર્થના.

આ દિવ્ય ભજનને અંત સુધી જરૂર સાંભળજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરજો.

🔔 Channel ને Subscribe કરવાનું અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં.

ૐ નમઃ શિવાય
હર હર મહાદેવ

#Mahadev #Bholenath #ShivBhajan #HarHarMahadev #OmNamahShivaya #Mahakal #GujaratiBhajan #ShivSong #DevotionalSong #ShivBhakti