Description
Kathiyawadi Current - Dev Pagli - કાઠિયાવાડી કરંટ - New Attitude Song 2026 @StudioSaraswati
કાઠિયાવાડી ખુમારી, વટ, વચન અને શૌર્યનો અનોખો અંદાજ, દિલમાં ભાઈબંધી, સ્વાભિમાન, આંગણે મીઠો આવકાર અને રખોપાં સાથે મોંઘેરી મહેમાનગતિ. આપણી દેશી સંસ્કૃતિ અને કાઠિયાવાડી મિજાજની ધમાકેદાર રજૂઆત એટલે “કાઠિયાવાડી કરંટ”. વટ, વચન અને વાલપનો અસલી કરંટ અનુભવો આ અદ્ભુત ગીતમાં
Full Song also Available for Downloading & Streaming online:-
♫ INSTA : https://www.instagram.com/reels/audio/1504225091525071
♫ SPOTIFY : https://open.spotify.com/track/0vyivaalMGBe73RgFspBIH
♫ GANNA : https://gaana.com/song/kathiyawadi-current
♫ JIOSAAVN : https://www.jiosaavn.com/song/kathiyawadi-current/GydbBRF8RgA
♫ AMAZON MUSIC : https://music.amazon.in/tracks/B0HQ5RKYPT
♫ YOUTUBE MUSIC : https://music.youtube.com/watch?v=hwkyicsvMFk
♫ APPLE MUSIC : https://music.apple.com/in/album/kathiyawadi-current/6829782994
♫ ITUNES : https://music.apple.com/in/album/kathiyawadi-current/6829782994
Produce & Present By STUDIO SARASWATI - Junagadh.
Producer : MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
Song : KATHIYAWADI CURRENT
Singer : DEV PAGLI , SAKSHI KASTA
Lyrics : VANRAJ CHAUHAN ( VIRAH )
Music : DHAVAL KAPADIYA
Director & Concept : PRANAV JETHVA JP
Artist : PRATIK VEKARIYA, SATUBHA THAKOR
DOP : BHAVDIP DESAI
Edit : RAVINDRA S RATHOD
Fighter Team : BHURO CHHATRAL
Spot : GUNU KAKA , HARDIK
Production : JIGAR PANCHAL
Make up & Hair : RANJAN RATHOD
Poster Design : RAJ CHAROLIYA
Music Label & Copyright Owner :- @StudioSaraswati
Media Partner : RDC MEDIA PVT LTD
#new #newsong #newsong2026 #devpagli #kathiyavadi #attitude #attitudesong #fightsong #gujaratisong #trendingvideo #trendingsong #hitsong #gujaratiattitude #amdavadi #viralvideo
LYRICS :
મુખડું
હો... હો...આ કાઠિયાવાડી current છે...
આ કાઠિયાવાડી current છે...
આપે રીઝે તો રાજ, ખીજે કરે ખતમ,
બોલે ના બદલાય, ભલે માથું કપાય.
મૂછે તાવ દેતા, ભલભલા ડરી જાય,
કાઠિયાવાડીનો ફેંસલો Instant છે....
આ કાઠિયાવાડી current છે...
આ કાઠિયાવાડી current છે...
ભાઈ બંધુનો પ્રેમ, ના દિલ માં વહેમ,
આવકારે ઓળખાય, ભલે લાખું લૂંટાય.
ભરોસે ખપી જાય, અહીં પાળિયા પૂજાય,
કાઠિયાવાડી મેમાનગતિ Important છે.
આ કાઠિયાવાડી current છે...
આ કાઠિયાવાડી current છે...
રોટલો ઓટલો ,અહીં દિલથી અપાય,
આંગણીયે આવકારા ચારે કોર ગવાય.
અહીં પારકા પણ ,પોતાના બની જાય,
કાઠિયાવાડી ડાયરો Excellent છે...
આ કાઠિયાવાડી current છે...
આ કાઠિયાવાડી current છે...
જો દિલમાં કપટ, જે કરે ખટપટ,
દોગલાથી રયે દૂર,હિસાબ એનો ફટાફટ.
જે મોઢે બોલે મીઠું , એવા હારે ન હોય લંપટ
કાઠિયાવાડી વચન સદાયે Permanent છે...
આ કાઠિયાવાડી current છે...
આ કાઠિયાવાડી current છે...
ગીરના વાયરા પણ, વાલપના ગીત ગાય,
ભાવ જોઈ કાનુડો પણ ,અહીં ભૂલો પડી જાય.
જ્યાં સાવજની ડણકે સીમાડા ધ્રુજી જાય,
વટને ખુમારી ,કાઠિયાવાડીની Constant છે.
આ કાઠિયાવાડી current છે...
આ કાઠિયાવાડી current છે...
