Descrizione
Gopal Bharwad | તુ લાખોમા એક હતી | Tu Lakho Ma Ek Hati | 4K VIDEO | New Gujarati Love💕 Song 2025 @StudioSaraswati
Full Song also Available for Downloading & Streaming online:-
♫ Insta : https://www.instagram.com/reels/audio/685038440593462/#
♫YouTube Music : https://www.youtube.com/watch?v=pdh5SBRfXfw
♫ Gaana : https://gaana.com/song/tu-lakho-ma-ek-hati
♫ JioSaavn : https://tinyurl.com/2c9lmv6q
♫ Spotify : https://tinyurl.com/2958kcds
♫ Amazon Music : https://tinyurl.com/25b4wxbw
♫ itunes : https://music.apple.com/in/album/tu-lakho-ma-ek-hati-single/1809773675
♫ Apple Music : https://music.apple.com/in/album/tu-lakho-ma-ek-hati-single/1809773675
Produce & Present By STUDIO SARASWATI - Junagadh.
Producer : MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
આપે અમારી ચેનલ @StudioSaraswati @studiosaraswatiofficialchannel @StudioSaraswatiBhaktiSur @saraswatilive1008 @studiosaraswatimovies @gujjuhitsongs9393 & @tulsidigital896 સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો
Song :- TU LAKHO MA EK HATI
Singer :- GOPAL BHARWAD
Lyrics :- JASHVANT GANGANI
Music :- VISHAL VAGHESHWARI
Director Concept : PRANAV JETHVA JP
D O P & Edit : CHIRAG KACHHARIYA
Artist : NIRAV KALAL, PALAK PATEL
Production : HARDIK GOHIL
Spot : VALLABH BARIYA, KANO, BHANO
Makeup Hair : SONU TATAMIYA
Poster Design : RAJ CHAROLIYA
Sp Thanks : VIJAYSINH GOL
Music Label & Copyright Owner :- @StudioSaraswati
Media Partner : RDC MEDIA PVT LTD
ગોપાલ ભરવાડ ના અન્ય ગીતો નિહાળવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો
Gori Tamari Janu Aave | New Gujarati Sad Song 2025 https://youtu.be/4ziDN0YwmZ0
Prem No Rumal | New Love Song 2025 https://youtu.be/IMkkTFUeOSE
Dil Ma Chhe Tu | New Love Song 2024 https://youtu.be/V3Yvoeb-xXg
Afini Aankh Chhe Tari | New Love Song 2024 https://youtu.be/B2eQm53LL-o
Prit Bandhani Rama Ho | Gujarati Love Song 2024 https://youtu.be/f8zGTgSUY_I
Vala Tari Venu Na Sur | Gujarati Love Song 2024 https://youtu.be/EDTeGo41B3o
Chundadi Odhi Tara Naam Ni | New Gujarati Song 2024 https://youtu.be/Ybl61xafcsk
Dil Par Jadu Thayu | Love Song 2024 https://youtu.be/mLkmB2hyTAs
Tara Dil Ni Jarurat | Gujarati New Sad Song 2024 https://youtu.be/vGpu1WrCaSg
Ame Tamara Chhiye | Gujarati Love Song https://youtu.be/1Hieat3qdOM
Chahat Mari Majburi Tari | New Sad Song 2023 https://youtu.be/G6uyxnxsZPw
Raas Ramzat | New Nonstop Titoda https://youtu.be/Ofh7MklWeYg
Thakar Ni Dhun Lagi | Devotional Song https://youtu.be/-6T-w6uQw4g
Bhaila Tu To Jabra Khel Khele https://youtu.be/FB-mXPSZlrE
Laal Chol Thayi Chhe | Romantic Song https://youtu.be/ETw6diY7dsE
Gujarati Lyrics : લવસોંગ
તું લાખોમાં એક હતી..
તારી યાદો ભુલાતી નથી (૨)
નથી મન લાગતું હવે કેને શું કરું (૨)
મને કંઈ સમજાતું નથી
તારી યાદો ભુલાતી નથી
તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી
મ્યુઝીક =======
હો હો.. મધમીઠી નજરું થી પ્રીત કસુંબો પાતી રે (૨)
સપનામાં સામે મળી મનગમતું મલકાતી રે..
તું છે મારી બંદગી તારા વિના જીંદગી (૨)
એકપળ પણ જીવાતી નથી
તારી યાદો ભુલાતી નથી
તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી
મ્યુઝીક ========
હો હો..પચરંગી પ્રેમ તણી પાંખો થઈ તું આવી રે (૨)
આથમતા જીવનમાં નવી જીંદગી લાવી રે..
મારું મંદિર તું..
નીત અરજ કરું..(૨)
આવો પ્રેમની થઈ ને પરી તારી યાદો ભુલાતી નથી..
તું લાખોમાં એક હતી..
તારી યાદો ભુલાતી નથી..
તારી યાદો ભુલાતી નથી..(૨)
ગીત :- જશવંત ગાંગાણી. ___________________
#song #gujarati #gopalbharvad #gopalbharwad #trending #love #lovesong #lovesong #newsong #dil #tejalthakor #duet #duetlovesongs #prem #gujratilovesong #newsong #gujaratimusic #youtube #jashvantgangani #vishalvagheswari #studiosaraswati #sad #gujaratisadsong #sadsong
Facebook Page : https://www.facebook.com/OfficialStudioSaraswati
Facebook Page : https://www.facebook.com/Studiosaraswatimovies?mibextid=LQQJ4d