Gopal Bharwad, Tejal Thakor | Vaat Jou Tari | New Love ❤️ Song 2025 @tulsidigital896

Tulsi Digital Stream Score 22

Opis

વાટ જોવ તારી | Vaat Jov Tari | Gopal Bharwad, Tejal Thakor | New Love ❤️ Song 2025 @tulsidigital896

Full Song also Available for Downloading & Streaming online:-
♫ INSTA : https://www.instagram.com/reels/audio/1850919949125655/
♫ GANNA : https://tinyurl.com/273ygy5m
♫ SPOTIFY : https://tinyurl.com/28sqvbql
♫ AMAZON MUSIC : https://tinyurl.com/22729ztk
♫ YOUTUBE MUSIC : https://music.youtube.com/watch?v=_v4MfyJUCo8
♫ APPLE MUSIC : https://tinyurl.com/248cv36n
♫ JIOSAAVN : https://tinyurl.com/246435r6
♫ ITUNE : https://tinyurl.com/248cv36n

Produce & Present By STUDIO SARASWATI @StudioSaraswati
Producer : MANOJ N JOBANPUTRA
C.E.O : NEVIL MANOJ JOBANPUTRA
Channel Owner : NARESH D KAPADI

#trending #love #gujaratilovesong #tejalthakor #gopalbharvad #vaatjovtari #gujarati

Facebook Page : https://www.facebook.com/OfficialStudioSaraswati
Facebook Page : https://www.facebook.com/Studiosaraswatimovies?mibextid=LQQJ4d

આપે અમારી ચેનલ @StudioSaraswati @studiosaraswatiofficialchannel @StudioSaraswatiBhaktiSur @saraswatilive1008 @studiosaraswatimovies @gujjuhitsongs9393 @MusicMantra-mm & @tulsidigital896 સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો

Song :- VAAT JOV TARI - New Duet Love Song 2025
Singer :- GOPAL BHARWAD V/S TEJAL THAKOR
Lyrics :- JASHVANT GANGANI
Music :- VISHAL VAGHESHWARI
Concept & Director : PRANAV JETHVA JP
D O P & Editor : CHIRAG KACHHARIYA
Artist : SUDHA TRIPATHI, SUNNY KHATRI
Makeup & Hair : SAGAR PATEL
Light : KALPESH JADAV
Production : VISHAL SUTHAR
Spot : RAJU, AKSHAY
Thanks VIJAYSINH GOL
Music Label & Copyright Owner @StudioSaraswati

Gujarati Lyrics :
લવ સોંગ
ગોપાલ એન્ડ તેજલ
==============
M- હે...ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી..(૨)
કે વેલી વેલી આવ્ય એલી વાટ જોઉં તારી..
F- હે...કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી..(૨)
કે મેલ્ય ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી..
M- હે...ઓઢણું ઓઢીને મારા નામનું ઓ ગોરી..(૨)
કે વેલી વેલી આવ્ય એલી વાટ જોઉં તારી..

મ્યૂઝિક
========
M- હે..વરસે જીણા મેઘ અષાઢી ઝરમર રે..(૨)
હે યાદ કરી તને મનમાં રૂડા મોર ટહુકેરે..
F- હે..મનના તારા મોરલાને કાનમાં કહેજે રે..(૨)
હે કાચું છે જોબનીયું થોડી ધીરજ રાખે રે..
M- હે..વેળા વીતી જાય કેમ ધીરજ રાખું ગોરી..(૨)
કે વેલી વેલી આવ્ય એલી વાટ જોઉં તારી..
F- હે...કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી..(૨)
કે મેલ્ય ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી..

મ્યૂઝિક
========
M- હે..તારા વિના ગોરી મને ઉંઘનાં આવે રે..(૨)
હો આંખ મિચૂતો મુખડું તારું મન લોભાવે રે..
F- હે..હૈયે રાખો લગામ ઓ મારા ધેલુડા..(૨)
કે ધીરજ કેરા ફળ વાલા હોય રે મીઠુંડા..
M- હે.. તુજ વિના ઢોલિયાની સેજ સુની સુની..(૨)
હો વેલી વેલી આવ્ય એલી વાટ જોઉં તારી
F- હે...કેમ આવું અલ્યા તારું ઓઢણું રે ઓઢી..(૨)
મેલ્ય ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી..
M- કે વેલી વેલી આવ્ય એલી વાટ જોઉં તારી..
F- કે મેલ્ય ઝટ આણું અલ્યા વાટ જોઉં તારી..

ગીત :- જશવંત ગાંગાણી.

વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "
https://www.facebook.com/OfficialStudioSaraswati

Follow Us Studio Saraswati Accountv
Facebook : https://www.facebook.com/OfficialStudioSaraswati
Facebook : https://www.facebook.com/manoj.jobanputra.7
Facebook :- https://bit.ly/3rIKKuJ
Instagram :- https://bit.ly/3rHc1xx
Youtube :- https://bit.ly/3eqeKIF