Welcome to YTUnity

One free SpiderTaz Network account works across every network site.

Captain 200 LS 8G - Customer Review | Mr. Hasmukhbhai Rola | Captain Tractors

Captaintractors Review 1 months ago

Description

શ્રી હસમુખભાઈ રોલા એ છેલ્લા 5 વર્ષથી કેપ્ટન 200 LS ઉપયોગ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે ટ્રેક્ટર નો ટૂંકો ટર્ન, ઓછી જગ્યા અને સાંકડા ખેતરોમાં કામ કરતી વખતે ટ્રેક્ટરની શાનદાર કામગીરી વિશે વાત કરી. સાથે જ, કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ જેવા વિવિધ પાકોમાં કેપ્ટન 200 LS સાથેના પોતાના અનુભવ વિશે પણ તેમણે જણાવ્યું. ટ્રેક્ટરની કામગીરી સાથે તેમણે જરૂરિયાત સમયે મળતી સર્વિસ અને સપોર્ટ અંગેનો પોતાનો અનુભવ પણ શેર કર્યો, જેના કારણે કેપ્ટન તેમની ખેતીની સફરમાં એક વિશ્વાસુ સાથી બન્યો છે.

Mr. Hasmukhbhai Rola shared his experience of using the Captain 200 LS for the past 5 years. He highlighted the tractor’s excellent performance while working in short turning radius, tight spaces and narrow fields, making it a practical choice for different farming conditions. He also shared his experience of using the Captain 200 LS for cotton, groundnut, soybean, and maize farming, appreciating its performance across these crops. Along with the tractor’s performance, he also spoke about the service and support he receives when required, making Captain a trusted partner in his farming journey.

#CaptainTractors #Captain200LS #MiniTractor #TrustedPartner #CustomerReview #FarmingJourney

Featured creators

Creators on the SpiderTaz Network

Become a creator →