Description
A Happy Version of Saavariya for the Happy Occasion of entering the 6th week of 'Aum Mangalam Singlem' ❤️ Book Your Tickets Now !!
Book Here - https://bit.ly/BookMyShow-AumMangalamSinglem
#Gujarati #AumMangalamSinglem #SaavariyaUpbeatVersion
A Film By Saandeep Patel
Produced by Aarti Patel
Saavariya (Upbeat Version)
Music: Sachin-Jigar
Singer: Sachin-Jigar, Siddharth Amit Bhavsar
Lyrics: Niren Bhatt
Programmed by Sachin-Jigar
Music Production Head: Romil Ved
Acoustic Guitar: Siddharth Amit Bhavsar
Trumpets and Horns: Robin Fargose
Mixed & Mastered: Swar Mehta
Gujarati Lyrics in English-
Tu j rame re man ma, taara bhame re sapna,
Tu jo nathi to laage, taklaadi aa duniya,
Ke taara maate tari jau hu saat e saat dariya,
O saavariya, saavariya,
O saavariya re saavariya,
Ke taara maate tari jau hu saat e saat dariya.
Tu kahe to divas chhe, tu kahe to raat chhe.
Chhe taro saath to maare niraant chhe,
Tu kahe to divas chhe, tu kahe to raat chhe.
Chhe taro saath to maare niraant chhe,
Haatho maa haath lai ne, vaato hajaar karva,
Khhata madhura namna taara vichaar karva,
Ke taara maate re taara maate, khedu hu saat dariya,
O saavariya, saavariya,
O saavariya re saavariya,
Ke taara maate tari jau hu saat e saat dariya.
Gujarati Lyrics-
તું જ રમે રે મનમાં, તારા ભમે રે સપનાં,
તું જો નથી તો લાગે, તકલાદી આ દુનિયા,
કે તારા માટે તરી જાઉં હું સાતે સાત દરિયા,
ઓ સાંવરિયા, સાંવરિયા,
ઓ સાંવરિયા રે સાંવરિયા,
કે તારા માટે તરી જાઉં હું સાતે સાત દરિયા.
તું કહે તો દિવસ છે, તું કહે તો રાત છે,
છે તારો સાથ તો મારે નિરાંત છે,
તું કહે તો દિવસ છે, તું કહે તો રાત છે,
છે તારો સાથ તો મારે નિરાંત છે,
હાથોમાં હાથ લઈને, વાતો હજાર કરવા,
ખાટાં મધુરાં નમણાં તારા વિચાર કરવા,
કે તારા માટે રે તારા માટે, ખેડું હું સાત દરિયા,
ઓ સાંવરિયા, સાંવરિયા,
ઓ સાંવરિયા રે સાંવરિયા,
કે તારા માટે તરી જાઉં હું સાતે સાત દરિયા.
- Siddharth Amit Bhavsar
@SachinJigarOriginal
@colorsgujarati
@colorsgujaraticinema